ભુજના ભાનુસાલી નગરમાં વેપારી સાથે લૂટ ચલાવવાના ચકચારી બનાવનો ભેદ ઉકેલી પશ્ચિમ કચ્છ પોલીસ પ્રસાશન દ્વારા હાથ ધરાયેલી કામગીરીને બિરદાવા ભુજ લોહાણા સમાજ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક, સાૈરભ તોલંબિયા, ડીવાયએસપી જે.એમ. પંચાલ, અને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વી.જી ભરવાડના અધિકારીઑનું ગુરૂવારે સનમાન કરવામાં આવ્યું હતું.
