જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે વરતેજ પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.ન. ૩૯૩/૨૦૧૯ પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયા ઉ.વ.૫૮ રહેવાસી પ્લોટ નં. ૧૩/એ, શાંતીનગર, પ્રેસ કવાટર્સ પાસે, ચિત્રા ભાવનગર વાળાને નારી ચોકડી પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
Tuesday, January 21, 2020
New
