અજય દેવગણની અપકમિંગ ઇન્ડો-પાક વૉર ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’થી તેનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. અજય તેમાં ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર વિજય કાર્ણિકનો રોલ પ્લે કરી રહ્યો છે. આવું પહેલી વખત હશે જ્યારે અજય કોઈ એરફોર્સ અધિકારીના રોલમાં દેખાશે. ફિલ્મના ડાયરેક્ટર અભિષેક દુધૈયાએ સોશિયલ મીડિયા પર અજયનો લુક શેર કરતા લખ્યું, ‘મારી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’થી સ્કવૉડ્રન લીડર વિજય કાર્ણિકના રૂપમાં અજય સરનો ફર્સ્ટ લુક શેર કરવો મારા માટે સૌભાગ્યની વાત છે.’
Friday, January 3, 2020
New
પ્રાઇડ ઓફ ભુજ સહિત ત્રણ મોટી ફિલ્મોના પાત્રોના ફર્સ્ટ લુક એક જ દિવસે રિલીઝ થયા
ફિલ્મ-જગત
