આજે સાંજના સમય ભુજ શહેરમાં પાલારા જેલ થી આગળ શ્રી સનદાદા મંદિર તરફ જતાં માર્ગ પર 5 થી 6 મહિનાની જીવિત બાળકી મળી આવેલ છે ઘટના સ્થળે તાત્કાલિક જાણ કરતાં માનવ જયોત સંસ્થા તેમજ પોલીસ પોહચેલ છે આ બાળકી કોની હસે ? અને કોણ ત્યાં મૂકી ગ્યો ? આગળની તપાસ ઘટના સ્થળે પોલીસે હાથ ધરી છે