ગુજરાત ATSએ જખૌ પાસે મદ્યદરિયે રૂ. 175 લાખના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓને ઝડપ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, January 6, 2020

ગુજરાત ATSએ જખૌ પાસે મદ્યદરિયે રૂ. 175 લાખના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓને ઝડપ્યા

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)ની ટીમે ગઈકાલે રાત્રે મદ્યદરિયે જખૌ પાસે ઓપરેશન કર્યું હતું. માછીમારી બોટમાં રૂ. 175 કરોડના નાર્કોટિક્સના જથ્થા સાથે 5 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. પાંચેયની અટકાયત કરીને એટીએસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.