તંત્રી સ્થાને થી................... ગુડ બાય 2019, વેલકમ 2020 - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, January 1, 2020

તંત્રી સ્થાને થી................... ગુડ બાય 2019, વેલકમ 2020

                                                                     ગુડ બાય  2019, વેલકમ 2020 
                                                                       Thank You Dear KUTCH 
           એકવાર કચ્છડા કામણગારા બાબતે મહામાનવ સરદાર પટેલે એક વિધાન કરેલું કે કચ્છ પ્રદેસ એ તો લઘુભારત છે, એવા આપણાં કચ્છડા ના વર્ષ 2019 ના લેખાં જોખાં લઈએ તો સમગ્ર ભારત વર્ષ ની જેમ મિશ્ર વર્ષ કહી શકાય તેમ છે, યસસ્વી તત્કાલિન કલેક્ટર શ્રી મહેન્દ્રભાઇ પટેલ ની જેમ જ સારી એવી લોક ચાહના મેળવેલ સમાહર્તા રેમ્યા મોહન ની આ વર્ષ માં કચ્છ માં થી બદલી થઈ અને ટૂંકા ગાળા માં નવા આવેલ કલેક્ટર શ્રી પણ બદલાયા ત્યારે નવા કલેક્ટર શ્રી  મેડમ લોક ચાહના મેળવે તેવી NK ની શુભેરછા..........
                               ઓવર ઓલ મદીના ઓછાયાએ  હજુ દેસની સાથે કરછના લોકજીવન ને કચ્છી ઓને કળ વળવા દીધી નથી એ હકીકત છે, વધુ માં કાળઝાળ મોંઘવારી નો માર કચ્છીજનો ના બજેટ ને રફે દફે કરી રહ્યો છે, તો સામાન્ય અરજદારો ને સરકારી કચેરીઓ માં લાઈનો માં અટવાયેલા જોતાં કહી શકાય છે, કે સાચું સ્વરાજ્ય હજુએ નાના મધ્યમ વર્ગ ને નસીબ નથી થયું,
                        પ્રશ્ન પાણી નો હોય કે પ્રગતિ ગાથા નો ક્યાંક જલ્સા તો ક્યાંક ઉકેલોના દર્શન ના એ વાંધા છે,આપણો વહીવટ આજકાલ ઇન્ચાર્જ અધિકારીઓના હવાલે છે સનિષ્ઠ કર્મીઓ ની જગ્યા થાગળ થીગડે લીધી છે, સર્વેભવન્તુ  સુખીન સર્વે સંતુ નિરામયા નો કહેવાતો આભાસ આપણાં કચ્છીજનો ના કપાળે લખાયો છે,
                          ત્યારે બેલગામ ખનીજ માફિયાઓ તેમજ આડે ધડ પવન ચકકીઓ પર કસાયેલ સકંજો આવકાર દાયક છે,બાકીતો વિકાસ ના નામે વિકાસ ના વાજા વાગે રાખે છે....  રૂપાળા ચિત્રો દોરાય જાય છે પણ કરછ પ્રદેસના પ્રણ પ્રશ્નો સીંચાઈના માટે નર્મદા ના નીર.... કચ્છીજનો ને કચ્છ માં ઉધોગો માં રોજગારીની અગ્રત, સરકારી સેવાઓમા કચ્છ દેખાય કચ્છીયત દેખાય એજ સમય નો તકાદો છે, અને અંત નુતન કચ્છ તેમજ કચ્છ કેર ટીવી ન્યૂઝ ના હજારો અમારા માનવાંતા દર્શકો,વાંચકો હિતેછુઓ,વિગનાપન દાતાઓ તેમજ સમગ્ર કચ્છને 2020 નું વર્ષ સુખ દાયક, આનદ મય અતિ આનદ ભર્યું નીવડે એજ શુભેછાઓ....
વન્સ અગેઇન થેંક્યું ડિયર કચ્છ    " હિતેશ સોની " એડિટર નુતન કચ્છ એન્ડ કચ્છ કેર ટીવી ન્યુઝ " - ભુજ - કરછ