BREAKING NEWS : કરછ માં કોરોના કહેર વધ્યો એક જ દિવસ માં ૬ કેસ પોઝિટિવ આવ્યા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, May 12, 2020

BREAKING NEWS : કરછ માં કોરોના કહેર વધ્યો એક જ દિવસ માં ૬ કેસ પોઝિટિવ આવ્યા

કચ્છમાં કોરોના વિસ્ફોટએક સાથે ૬ પોઝિટિવ દર્દીજિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ આપી જાણકારીબધાને ગાંધીધામ હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલમાં ખસેડયા,૫ બુઢારમોરાના,૧ અંજારનો, મુંબઈથી આવનારા કોરોના વકરાવશે એ દહેશત સાચી પડી ? લોકોમાં ચિંતા. તંત્ર કહે છે, તમામની હાલત સારી બધાને લીલાશા કુટીયા, આદિપુરમાં ક્વોરેન્ટાઈન કરાયા હતા,હવે બધા કોવિડ ૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.