અમરેલી-લીલીયા ગ્રામીણ ગામડાઓમાં પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ......
ભોરીંગડા ચેકપોસ્ટ ભારે પવનથી થઈ તહેશનહસ......
ભોરીંગડા ચેકપોસ્ટ પર ધારાસભ્ય પ્રતાપ દુધાતે શરૂ કરેલ સેવાયજ્ઞમાં બીજીવાર પવને કર્યું નુકશાન.......
ધારાસભ્ય દુધાતે અન્ય જિલ્લાના મુસાફરોમાં માટે શરૂ કરેલ રસોડું ભારે પવનથી ઉડી ગયું.......
ઉભા કરેલા મંડપ ભારે પવનથી ઉડી ગયા.........
ચેકપોસ્ટ પર ભારે પવનથી ખુરશીઓ ઉડી......
લીલીયાના હરીપર, ઢાંગલા, સનાળીયા, ભોરીંગઙા સહિતના ગામોમા પવન સાથે વરસાદ.........
રિપોર્ટર : આદીલખાન પઠાણ
બાબરા