દામનગર અનસૂયા ક્ષુધાકેન્દ્ર ગાયત્રી મંદિર ખાતે તમામ સ્વંયમ સેવકો ની જરખિયા પી એ સી સ્ટાફ દ્વારા આરોગ્ય તપાસ કરાય - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, April 9, 2020

દામનગર અનસૂયા ક્ષુધાકેન્દ્ર ગાયત્રી મંદિર ખાતે તમામ સ્વંયમ સેવકો ની જરખિયા પી એ સી સ્ટાફ દ્વારા આરોગ્ય તપાસ કરાય



(નટવરલાલભાતિયાદ્વારા) દામનગર શહેર માં અનસૂયા ક્ષુધાકેન્દ્ર ગાયત્રી મંદિર ખાતે તમામ સ્વંયમ સેવકો નું મેડિકલ ચેક અપ કરાયું જરખિયા પી એ સી ના તબીબી સ્ટાફ દ્વારા નિરામય આરોગ્ય માટે અનસૂયા ક્ષુધાકેન્દ્ર માં સેવારત દૈનિક બે હજાર વ્યક્તિ અતિથિ અભ્યાગતો નિરાધાર શ્રમિકો આર્થિક પછાત ગરીબ ગુરબા ઓ ને સંપૂર્ણ નિઃશુલ્ક ભોજન સેવા. આપતી સંસ્થા ના તમામ સ્વંયમ સેવકો નું મેડિકલ ચેક અપ કરાયું હતું લાઠી તાલુકા બ્લોક ઓફિસર આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ જરખિયા પી એ સી ના આરોગ્ય કર્મચારી ઓ દ્વારા આરોગ્ય તપાસ કરાય હતી.