મુંબઈ થી બાયરોડ મુંદરા આવેલો યુવાન વિકળ્યો કોરોના પોઝીટીવ
મુંદરા પોર્ટ પરથી શીપમા જવાનો હતો ક્રુ મેમ્બર
શીપ ક્રુ મેમ્બર ને અવર જવરની હોય છે મંજુરી
શીપ પર ચડવા પહેલા થાય છે ટેસ્ટ ખાનગી ટેસ્ટમા આવ્યો પોઝીટીવ રિપોર્ટ
આરોગ્ય વિભાગ હરકતમા તંત્ર સરકારી પરીક્ષણ કરશે
ગાંધીધામનો ડ્રાયવર આવ્યો હતો સંપર્કમા કારચાલકને આઈસોલેશન વોર્ડના ખસેડાયો
કારચાલકના સંપર્કમા આવેલા લોકોને પણ કરાશે હોમ કવોરન્ટાઈન
