માંડવી તાલુકાના દેવપુર જૈન મહાજન દ્વારા પ્રધાનમંત્રી રાહતફંડમાં રૂા.5,04,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. દેવપર જૈન મહાજન દ્વારા ગામના તળાવોને ઊંડા કરવા, ભૂગર્ભ પાણીનું સંગ્રહ, પશુધનને નીરણ આપવા, વૃક્ષ વાવેતર તથા વિધાર્થીઓને જરૂરી સામગ્રી આપવા જેવા વિવિધ સેવાકાર્ય કરવામાં આવે છે તેમ નવીન કુંવરજી ગાલાએ જણાવ્યું હતું.
Tuesday, April 14, 2020
New