અંજાર નજીક આવેલી Man industries માં બ્લાસ્ટ.કંપની માં ફાયર સેફ્ટી ના અભાવે કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત.બ્લાસ્ટ થતા સાત વ્યક્તિઓને ઈજાઓ પહોંચી .જેમને સારવાર કરે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા તો બીજી તરફ આગ બુઝાવવા માટે ફાયર ફાઇટરો ની ટીમો સ્થળ ઉપર પહોંચી
કચ્છ ફેકટરી ઇન્સ્પેકટર ની કચેરી કામગીરી શંકા ના દાયરા માં કચ્છ ની ખાનગી કંપનીઓ માં વધતા બ્લાસ્ટ બનાવ માં ફાયરસેફ્ટી ને લઈને અભાવ ના પગલે અનેક અસુવિધા છતાં હજુ સુધી કંપનીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહિ.
