ભચાઉમાં ટાટા નગરની છેલ્લી શેરીમાં ધાણીપાસાનો જુગાર
રમતા ત્રણ શખ્સોને પોલીસે ૧૬ હજારની રોકડ સાથે ઝડપી પાડયા હતા. ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના ટાટા નગર છેલ્લી શેરીમાં ધાણી પાસાનો જુગાર
રમતા અલી હુસેન હિંગોરજા, નરસિંહભા
રામભા ગઢવી, અને
અબ્દુલસા ઈબ્રાહીમશા ફકીર ને રોકડા રૂપિયા ૧૬,૧૦૦ તથા ૩ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ચોવીસ હજાર છસો ના
મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
Thursday, March 5, 2020
New
