ભચાઉ
તાલુકાના આધોઈ છાયા વાડી વિસ્તારમાંથી પોલીસે ૮૪ બોટલ દારૂ સાથે એક શખસને પકડી પાડ્યો હતો.સામખયારી પોલીસે જણાવ્યું હતું કે આધોઈ છાયા
વાડી વિસ્તાર મા પોલીસે રેડ પાડીને રૂપિયા ૩૧,૫૦૦ની કિંમત ચોરાસી બોટલ અંગ્રેજી દારૂ અને ૨૧બીયરના ટીન
સાથે આરોપી કાનજી રામજીકોલી ને
ઝડપી પાડયો હતો.