ચિત્રોડ
આડેસર ધોરી માર્ગ ઉપર રહાડીના પાટીયા પાસે અકસ્માત બાદ ટ્રેલરમાં આગ લાગતા ચાલકનું
મૃત્યુ નીપજયું હતું. આડેસર
પોલીસે જણાવ્યું હતું કે ચિત્રોડ આડેસર નેશનલ હાઈવે રહાડી ગામના પાટીયા પાસે ટ્રેન
નંબર એચઆર. 63. સી. 1208 ના ચાલક મુફદિન ખાન આસીનખાન મુસલમાનએ
પોતાના કબજાની ટ્રેલર બેદરકારીથી ચલાવતા આગળ જતા ટ્રેલરમાં પાછળના ભાગે ભટકાતા
ટ્રેલરમાં આગ લાગી
હતી, જેને
કારણે ગંભીર રીતે દાઝી જવાથી મુફદિન ખાન આસીનખાન મુસલમાન મૃત્યુ નીપજયું હાલ
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Wednesday, March 18, 2020
New
