નખત્રાણા તાલુકાના
કોટડા જડોદર ગામે પોલીસને મળેલી બાતમીના આધારે રામદેવપીર મંદિરની બાજુમાં ધાણીપાસના
જુગાર પર રેડ કરી વિશ્રામ રાઠોડ, વિશાલ સુરેશભાઇ
ચૌહાણ, શંકર બાબુલાલ રાણવા, કિરીટ જયંતિલાલ
ચૌહાણ, સંજય મૂળજીભાઈ વાણદ, અમિત શભુંલાલ
ભટ્ટી, પરેશ ધનજીભાઇ રાઠોડ, ધીરજ મનુભાઈ
વાણદ, કાંતીલાલ નથુ વાણદ, રાજેશ વલ્લભભાઈ
રાઠોડને રોકડ રકમ 16,100 સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ
ધરવામાં આવી.
Thursday, February 27, 2020
New
