લાઠીના અડતાળામાં જુગાર રમતા ચાર ઝડપાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, February 1, 2020

લાઠીના અડતાળામાં જુગાર રમતા ચાર ઝડપાયા

પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાઠી તાલુકાનાં અડતાળા ગામે પ્રાથમિક શાળાની પાછળનાં વિસ્તારમાં કેટલાક ઈસમો જાહેરમા ગંજીપત્ત્।ાના પાના વડે પૈસાથી તીન પત્ત્।ીનો  હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટાની રાહબરી નીચે પો.સ.ઇ.પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા (૧)  હારૂનભાઇ બચુભાઇ સૈયદ, ઉ.વ.૪૦   (૨) ઇમરાનભાઇ અકીલા હારૂનભાઇ સૈયદ, ઉ.વ.૨૪,  (૩) મહેશભાઇ હરસુરભાઇ વાળા, કનિદૈ લાકિઅ ઉ.વ.૨૯ રહે.અડતાળા તા.લાઠી જી.અમરેલી.  (૪) જયરાજભાઇ જીલુભાઇ વાળા, ઉ.વ.૨૪, ઝડપાઇ ગયેલ અને   (૫) નજુભાઇ મંગળુભાઇ વાળા   (૬) કિશોર ઉર્ફે ઘુઘો ભાભલુભાઇ વાળા નાસી ગયેલ છે.