નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષકશ્રી સોૈરભસિંઘની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવીના માર્ગદર્શન મુજબ પો.સ્ટે. વિસ્તારમાં અનડીટેકટ ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કેશોદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.આઇ. ભાટીની સુચના મુજબ કેશદો પો.સ્ટે. વિસ્તારમાં પો. હેડ કોન્સ. ડી.વી. ભારાઇ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો છોચમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. ડી.વી. ભારાઇને હકીકત મળતા કેશોદ પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૧૧૨૦-૩૦૩૦૨૦૦૦૭૪/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૩૬૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મો.સા. જીજે-૧૧-બીજી-૧૬૩૯ સાથે અજાબ રોડ બાજુથી એક ઇસમ આવતો હોય, જેથી ગાયત્રી મંદિર પાસે વોચમાં રહી જયેશભાઇ અરજણભાઇ મહીડા, અનુ.જાતી ઉ.વ.૨૫, રહે. કેશોદ ઇન્દીરાનગરવાળો સદરહુ મો.સા. કેશોદ શહેરમાં સુતારવાવા ચોક શાકમાર્કેટ પાસેથી ચોરી કરેલનું જણાવેલ જેથી ધોરણસર અટક કરેલ છે.
Saturday, February 1, 2020
New
