ચાલો મળીએ સવાયા કચ્છી જાણીતા ખગોળવિદ ડો. જે જે રાવલ ને - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 28, 2020

ચાલો મળીએ સવાયા કચ્છી જાણીતા ખગોળવિદ ડો. જે જે રાવલ ને

ભુજના આંગણે આયોજિત  શિવ મહોત્સવ માં પ્રખર શિવ પુરાણ વિદવાનપૂજય શ્રી બટુકભાઇ વ્યાસ દ્વારા આઇપીએસ બોમ્બે ના પ્રેસિડેન્ટઅને જાણીતા ખગોળશાસ્ત્રી સવાયા કચ્છી ડો . જે જે રાવલ નું કચ્છ માં તેમની ખગોળ વિજ્ઞાન ની શ્રેષ્ઠ પ્રસાર પ્રવ્રતી ઑ માટે ખાસ બહુમાન કરાયું ત્યારે તેમની સાથે માણેલી કેટકેટલી ચિરંજીવ યાદગારો અને સ્વર્ગસ્થ સીઇઑ કચ્છમિત્ર લોક વિજ્ઞાન કેન્દ્ર ભુજ ના શ્રી અક્ષય મલ્હોત્રા ના સાનિદય માં વિતાવેલી  અવિસ્મરણીય પળો...... ઘટના નું એક સાથે સ્મરણ થઈ આવ્યું અને એ દિલોજાન દોસ્ત ને આ તકે તહેદીલ થી આત્મ વંદના અને કચ્છ કેર ટીવી ન્યૂઝ પરિવાર ના સાદર શ્રધ્ધા સુમન અર્પણ..... રૂણ સ્વીકાર....
                ત્યારે પરિવારના સિનિયર દિલિપસિંહ રાઠોડ(રવિ) ની યાદગાર પંક્તિઓ. યાદ કરીએ  જિંદગી તો કોને કરીએ...                                     
                                  એ.... બધા દ્રસ્યો યાદગાર હતા..
                                 યાદગાર છે ને....       
                                યાદગાર રહેશે....
                  આદરણીય ડોક્ટર રાવલ સર.,
                   કચ્છ ને યાદ કરતાં રહો છો.....
                                       આભાર....
                                 મળતા રહેજો....
                                આવતા રહેજો....
                  કચ્છ ને તમારી પ્રતિક્ષા  છે....
                                  ધન્યવાદ...
                                 - હિતેષ સોની. એડિટર