ભુજમાં બીકેટી ટાયર કંપનીના અધિકારીઓ ઉપર હુમલો કરનારા બે ની પાસા હેઠળ ધરપકડ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, February 29, 2020

ભુજમાં બીકેટી ટાયર કંપનીના અધિકારીઓ ઉપર હુમલો કરનારા બે ની પાસા હેઠળ ધરપકડ


ભુજમાં આવેલ જાણીતી ટાયર ઉત્પાદક કંપની બાલકૃષ્ણ ટાયર બીકેટી ના અધિકરીઓ ઉપર હુમલો કરી તેમને માર મારનારાઓને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા છે. ભુજના કાળીતળાવડી ગામના બે હુમલાખોરો દેવજી ભચા ચાવડા (ઉ.૩૨), રામજી ગોવિંદ ચાવડા (ઉ.૩૦) ને સુરત તેમ જ અમદાવાદ જેલ હવાલે કરાયા છે. ભુજ એલસીબીએ બન્ને આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવાની કામગીરી પાર પાડી હતી.