ભચાઉ તાલુકાના મનફરા માં ફરી ના ઘા મારીને વૃદ્ધની હત્યા કરવાના આ મામલામાં પૂર્વ કચ્છ એલસીબીએ મુખ્ય આરોપીને ઝડપી પાડયો હતો. પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભચાઉ થી મનફરા જઈ રહેલા ખીમાભાઈ સાદુરભાઈ પીરાણા ઉંમર વર્ષ 60 ની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી આ કેસમાં મુખ્ય આરોપી નાગજી વેલા કોલી ફરાર હતો પૂર્વ કચ્છ એલસીબીના મળેલી બાતમીના આધારે આરોપી બંધણી થી રાપર જઈ રહ્યો હતો ત્યારે તને ઝડપી પાડયો હતો આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરી છે.
Monday, February 24, 2020
New
