સતત વિદ્યાર્થીઓ ના અભ્યાસ મા સરળતા રહે તે હેતુ થી કાર્ય કરતી એક માત્ર કરછ સોંરાષ્ટ્ર ની ગંગોત્રી સ્કૂલ દ્વારા અંજાર,ભુજ,ગાંધીધામ,માધાપર,શિણા ય,સંઘડ,આદિપુર,નાગોર,ચંદીયા વગેરે માધ્યમિક શાળા મા ચેરમેન શ્રી સંદીપભાઈ છોટાળા, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિપેનભાઈ છોટાળા,શ્રી પાઠક સર,શ્રી જગદીશભાઈ તથા કરછ વિભાગ થી શ્રી જીતેન્દ્ર ચોટારા દ્વારા કરવામા આવેલ હતું.કરછ ના વિદ્યાર્થીઓ માટે સતત ચિંતિત ગંગોત્રી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લક્ષી પેપર સોલ્યુસન બુક્સ, મોટિવેશનલ સેમીનાર,કારકિર્દી માટે માર્ગદર્શન, જીવન મા ભણતર સાથે સંસ્કાર નું સિંચન તેમજ વિવિધ ધાર્મિક, સામાજિક,રાષ્ટ્ર ના નિર્માણ માટે ભણતર નું મહત્વ વગેરે અનેક પ્રવૃત્તિ દ્વારા પ્રોત્સાહન આપતા કાર્યક્રમો કરવામા આવેછે તેવું યાદી દ્વારા શ્રી જીતેન્દ્ર ચોટારા એ જણાવેલ છે.
Tuesday, February 11, 2020
New
