જામનગરના ખીરી ગામ પાસે ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી ગયું - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 18, 2020

જામનગરના ખીરી ગામ પાસે ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી ગયું



જામનગર : જીલ્લાના જોડીયા તાલુકાના બાલાચડી નજીક આવેલા ખીરી ગામ પાસે ડિઝલ ભરેલ ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. જોકે જામનગર ફાયર બ્રિગેડ શાખા દ્વારા તાત્કાલીક ફાયર ટીમ દોડી ગઇ હતી અને કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ તે પહેલા ટેન્કરને ઉભુ કરી દીધું હતું અને વાહન વ્યવહાર પૂર્વવતઃ કરાવ્યો હતો.