શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ નેજા હેઠળ ભાનુ મેડીકલ ના સયોગ થી ભુજ તથા નલિયા ખાતે ૧૮ મો મેડીકલ નું આયોજન કરવામાં આવ્યું - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Monday, January 13, 2020

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ નેજા હેઠળ ભાનુ મેડીકલ ના સયોગ થી ભુજ તથા નલિયા ખાતે ૧૮ મો મેડીકલ નું આયોજન કરવામાં આવ્યું

શ્રી કરછી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ નેજા હેઠળ ભાનુ મેડીકલ ના સયોગ થી ભુજ તથા નલિયા ખાતે ૧૮ મો મેડીકલ નું આયોજન   તા.૧૧ અને ૧૨ આજે નલિયા ભાનુશાલી બોડીંગ મા પ્રથભ દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું  ત્યાર પછી ઓધવરામ બાપા ની આરતી કરવામાં આવી હતી આ મેડીકલ કેમ્પ ભાનુશાલી સમાજ દ્વારા સંપુર્ણ કરછ માટે નાતજાત ના ભેદભાવ વગર નિષણુક દરેક જાતિજન માટે રાખવામાં આવે છે આ આખા આયોજન નો ખર્ચે ભાનુશાલી સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ મેડીકલ કેમ્પ મા અંદાજીત ૨૦૦૦ થી ૨૫૦૦ દર્દીઓને સેવા નો લાભ મળે છે આ કેમ્પ મા વિવિધ બીમારી ઓના ડોક્ટર સામેલ હોય છે જેમા દાંત વિભાગ.  નેત્ર વિભાગ.  હાડકા વિભાગ.  ના નિષ્ણાત હદયરોગ ના નિષ્ણાત બાળકો  તથા  સ્ત્રી રોગ ના નિષ્ણાત કાડોયો ગ્રામ. સૌનાગ્રાફી. લોહીની તપાસણી. સાથે જરુરિયાત દવાઓ નિષણુક વિતરણ કરવામાં આવે છે આ કેમ્પ મા બધીજ બિમારી ઓના નિષ્ણાત ડોક્ટર બધાજ ભાનુશાલી સમાજ ના હોય છેશ્રી કચ્છી ભાનુશાલી ટ્રસ્ટ ની કારોબારી કમિટિ વતી મુંબઇ થી પ્રકાશભાઇ.  ભરત કાનજી ભદ્રા.  રામ શીવજી મંગે. મહેશ કલ્યાણજી ભદ્રા. પંકજ.વસંત. મથુરા પ્રાગજી જોઇસર.  ટોપણદાસ કટારમલ. અશોક ગજરા.  તથા આયોજન ના ઇનચાર્જ ડોક્ટર હષેદ ધનજીભાઈ મંગે સેવા આપી હતીં નલિયા ના સ્થાનિક પ્રવિણભાઇ પટેલ. માધવજીભાઇ.  નવિનભાઇ લહેરીભાઇ  દામજીભાઇ. દિનેશભાઇ ચાન્દ્રા. જગદિશભાઇ. રમેશભાઈ જેઠાલાલ જગડીયા. શીવજીભાઇ અરજણભાઈ ઉપસ્થિત રહ્યા હતા.