ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ અને બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ તરફથી આપવામાં આવેલ નાસતા-ફરતા આરોપી પકડવાની સુચના અન્વયે બોટાદ વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબ ના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર શ્રી આર.બી.કરમટીયા તથા H.C. ભાસ્કરભાઇ ડી નાંદવા તથા H.C ભગવાનભાઇ ડી ભીલ નાઓને મળેલ બાતમી આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન(રાજકોટ) ફસ્ટ.ગુ.ર.નં-૯૫/૨૦૧૯ આઇ.પી.સી.કલમ-૩૭૯ ના કામનો નાસતો ફરતો આરોપી રણુભાઇ પુંજભાઇ ચાંદુ ઉ.વ.૩૦ રહે લુવારા તા.સાવરકુંડલા જી.અમરેલી વાળાને બોટાદ બસસ્ટેન્ડ પાસે પાળીયાદ રોડેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
Tuesday, January 28, 2020
New
