New
બગોદરા લીંબડી હાઈવે પરથી રાજકોટ તરફ લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત એક વ્યકિતને ઝડપી પાડતી બગોદરા પોલીસ મળતી માહીતી મુજબ બગોદરા .પો સુરેન્દ્ર સિહ તથા જયદીપ સિહ ખાનગી રાહે મળેલ બાતમીમાં ગાંડી નં MH.46.BM.0110 ટાટા ટ્રકઆ ગાડી બગોદરા થઈને રાજકોટ જનાર તે અગે બગોદરા પોલિસ્ટેસના પી.એસઆઈ એમ.પી.ચોહાણ તથા પીસી સુરેન્દ્ર સિહ તથા પીસી જયદીપ સિહતથા રામદેવ સિહ વગેરે સ્ટાફ સાથે લીંબડી હાઈવે પર વોચ રાખતાબગોદરા તરફથી બાતમી વાળી ટ્રક બગોદરા ટોલટેક્ષ નજીક આવેલવે વેઇટ હોટલની આગળ હાઇવે ઉપર ઉભા હતા હાથ ઉંચો કરતા ટ્રક ચાલક ઉભો ન રહેતા ટ્રકનો પીછો કરી ભોગાવા પુલ પાસે ઉભી રખાવી બંધ બોડી એક કરતા જે હટાવી નીચે જોતા ભારતીય બનાવટ દારૂ નોજથ્થો મળેલ બગોદરા પોલિસે કાયદેસરની કાર્ય વાહી કરેલ કુલ મુદામાલ. રૂ.૨o.૭૧.૬oo (૧)મોબાઇલ નં૧. ૨૦૦૦ (૨)ડીલક્ષ વિસ કી બોટલ નંગ ૩૯૨૪ કિમત ૧૫,૬૯,૬oo (૩)ટ્રકની કિમંત.પ.૦૦.૦૦૦ પકડાયેલ આરોપી : (૧).૨ધુ નાથ રામ ધરમારામ ગંગારામ રહે. ભાગલ ભીમ સુગરનાડી તા.ભીત્ર માલ જી.ઝાલોર રાજેસ્થાન વોન્ટેડ આરોપી: (૨)કાલુ આસુજી બિર્શાઈ રહે.ડાહોલ તા.સાચોર જી.ઝાલોર રાજેસ્થાન ની શોધખોળ ચાલુ છે