ગાંધીધામમાં લગ્નપ્રસંગમાં બાળક 5 લાખના દાગીના ચોરીને ફરાર :ઘટના સીસીટીવીમાં કેદ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, January 21, 2020

ગાંધીધામમાં લગ્નપ્રસંગમાં બાળક 5 લાખના દાગીના ચોરીને ફરાર :ઘટના સીસીટીવીમાં કેદ

ગાંધીધામમાં લગ્નપ્રસંગમાં લાખોના રૂપિયાના દાગીનાની ચોરીનો બનાવ બન્યો છે જેમાં એક નાનકડા બાળકે ચોરીને અંજામ આપ્યો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.નાના બાળકે ચોરી કરેલી  બેગમાં 5 લાખના સોનાના દાગીના હતા તેમ જાણવા મળે છે  જે ચોરી થયા છે અને સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે