વરસામેડીની કંપનીમાંથી 8000ના લોખંડના સળીયાની ચોરી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, March 5, 2020

વરસામેડીની કંપનીમાંથી 8000ના લોખંડના સળીયાની ચોરી


અંજાર તાલુકાના વરસામેડીની સીમમાં આવેલ કંપનીના યાર્ડમાંથી 8 હજારની કિંમતના લોખંડના સળીયા ચોરી થઇ હોવાની ફરીયાદ નોંધાઈ છે. અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, આ વેલસ્પન કંપનીના ફ્લોરિંગની ઓફિસની બાજુના સિવિલ  યાર્ડના કમ્પાઉન્ડમાંથી કોઈ અજાણ્યા શખસ રૂપિયા આઠ હજારની કિંમતના લોખંડના સળીયા ચોરી કરીને લઇ ગયા હતા. આ અંગે આંબાભાઈ રબારી નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.