બન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર: ઇન્ડિયા બૂક રેકોર્ડસમાં સ્થાન - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, February 15, 2020

બન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર: ઇન્ડિયા બૂક રેકોર્ડસમાં સ્થાન

ગાંધીધામ માં રહેતી અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલી  સંકળાયેલી કરિશ્માનું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ૨૦૨૦ માં નામ અંકિત કરવામાં આવ્યું ,આ ઉપલબ્ધિ તેમની બંને આંખમાં અલગ અલગ કલર કુદરતી રીતે અલગ હોવાથી મળે છે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ૨૦૨૦માં ગાંધીધામની કરિશ્મા વિશે નોંધ કરતા જણાવ્યું છે કે તેની  એક આંખનો કલર હેંઝલ તો બીજી આખનો રંગ  બ્લેકિશ બ્રાઉન છે જે મેડિકલ સાયન્સમાં દુલભે સ્થિતિ છે જેને હેટેરોકોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે ,આ અગે કરિશ્મા  માની એ જણાવ્યું હતું કે જે બંને કલરની તેમની આંખો છે તે બંને અલગ-અલગ તેમના માતા-પિતાની પણ છે જેથી તેમના પિતાની અને માતા ના પ્રતિનિધિ રુપે તેને અલગ અલગ એટલે કે જમણા બાજુ ની આખ હેંઝલ અને ડાબી બાજુ ની આખં બ્લેકીશ બ્રાઉન  રંગની છે, જેના બદલે ઈન્ડિયા બુક રેકોડસેમાં સ્થાન મળયુ છે જે ખરેખર ઈશ્વર કુદરત, માતા પિતા  ની દેન છે હુ તેમનો આભાર માનુ છુ, અહીં નોંધવું રહ્યું કે એ દેશમાંથી આ પ્રકારનો હજી સુધી નો આ પ્રથમ કિસ્સો સામે આવ્યાનો  દાવો થયો છે,