નલિયા મા આવેલ મફતનગર હનુમાન ફળિયું આંગણવાડી કેન્દ્ર નલિયા દસ નું મકાન ભાડે છે વર્ષ ૨૦૧૧ થી આજ સુધી આંગણવાડી ચાલી રહી છે આ વિસ્તાર ની માંગ છે કે નવી આંગણવાડી કેન્દ્ર બનાવવા આવે તથા જાગૃત નાગરિક દ્વારા વારંવાર આઇ.સી.ડી. એ મા અને તાલુકામાં રજુઆત કરેલ છે.છતાં પણ આજ દિન સુધી રજુઆત કરવાં છતાં કઇ પરિણામ મળેલ નથી ૩ થી ૬ વર્ષ ના ૩૦ બાળકો આવે છે બાળકો ને નુકસાન થાય તેમ છે અને મકાન પ્લોટ ની ફાળવાણી કરી છે તો સુકામ નથી બનતી તેવા પ્રશ્નો જાગૃત નાગરિક ના મનમાં ઊભા થાય છે.