આઘાર પુરાવા વગરનો એલ્યુમીનીયમના વાયરનો જથ્થો પકડી પાડતી ભુજ શહેર બી-ડિવીઝન પોલીસ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, January 18, 2020

આઘાર પુરાવા વગરનો એલ્યુમીનીયમના વાયરનો જથ્થો પકડી પાડતી ભુજ શહેર બી-ડિવીઝન પોલીસ

ભુજ શહેર બી-ડિવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ શીવરાજસિંહ પી.રાણા નાઓને બાતમી હકીકત મળેલ કે, વીનુ સ/ઓ સીદીભાઈ વાધેલા રહે.ચાકીવાડી,ભુતેશ્વર વિસ્તાર,ભુજ વાળાના રહેણાક મકાનની બાજુમાં પડેલ અતુલ શકિત છકડો રીક્ષામાં શંકાસ્પદ એલ્યુમીનીયમ,વાયરના ગુચળાઓનો જથ્થો ગે.કા રીતે કે ચોરી કે * છળકપટથી મેળવીને ગાડીમા રાખેલ છે તેવી સચોટ અને ભરોસા પાત્ર બાતમી મળતા ઉપરોકત જગ્યાએ રેડ કરતા વીનુ સ/ઓ સીદીભાઈ વાધેલા ઉ.વ.ર૯ હાલે રહે.ચાકીવાડી,ભુતેશ્વર વિસ્તાર,ભુજ મુળ રહે.તા.તળાજા, જિ.ભાવનગર વાળો હાજર મળી આવેલ તેમજ તેના રહેણાક મકાનની બાજુમાંથી અતુલ શકિત છકડો રીક્ષા વાહન જેની અંદર આધાર પુરાવા વગરના એલ્યુમીનીયમના વાયરના ગુચળા નાના મોટા ટૂકડા કિ.ગ્રા. આશરે ૨૪૦ કિ.રૂ.૧૮,૨૦૦/- ગણી તથા અતુલ શકિત છકડો રીક્ષા વાહનની | કિ.રૂ.૫૦,૦૦૦ ગણી સી.આર.પી.સી કલમ-૧૦ર૨ મુબજ કબ્જે કરેલ છે તેમજ મળી આવેલ ઈસમ સી.આર. પી.સી કલમ ૪૧(૧) (ડી) તળે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.